Lila no koi paar nahi

  • This cool melodious Indian folk track starts with a rich tabla groove and deep bass for a modern punch. Lush flute melodies intertwine with poetic vocal lines
  • while acoustic strings and folk percussion add earthy texture. Each section layers harmonium and subtle drone for warmth and charm. Speed
Lila no koi paar nahi

Lyrics

તમારી લીલા નો કોઈ પાર નહીં વા....વીર વા...

તમારી લીલા નો કોઈ પાર નહીં વા.....વીર વા.....

માનવ મહેરામણ ઉમટે અહીં વા.....વીર વા....

માનવ મહેરામણ ઉમટે અહીં વા.... વીર વા....

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા..... વીર વા...

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા..... વીર વા....

એક મિનિટમાં નકશો દોરિયો

અશક્ય શક્ય કર્યું રે વા..... વીર વા.....

તમારી લી નો કો પર નહિ વા... વીર વા...

બંજર ભૂમિ માં તીર્થ બનાવ્યા

જંગલ માં મંગલ કર્યું રે વા.... વીર વા....

તમારી લીલા નો કોઈ પાર નહીં વા ....વીર વા...

ધામ આખા નું રક્ષણ કરવા અર્ધ રાત્રે સિંહ ફરતો રે વા વીર વા

તમારી લીલા ન કોઈ પાર નહીં વા વીર વા

ગૌમાતા ના ચારા રક્ષણ મેઘરાજા ને થોભાવ્યા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ભાવુક ની ભાવના સમજી તમે સૂર્ય ને થોભાવ્યા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ચોવીહ વર્ષ નું કાર્ય પૂર્ણ બાવીસ દાડા માં કર્યું રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા.

મૃતપ્રાણી માં પ્રાણ પૂર્યા જળટીપા વહેડાવ્યા રે વા વીર વા

તમારી લીલા ન કોઈ પાર નહીં વા વીર વા

એક મિનિટ મેં એક નાળિયેર એવી ચારસોસિતેર વાવી રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

માનવ ન અવગુણ વલોવી અગ્નિરૂપે પીધા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

માનવ ને મોતના મુખમાંથી ચાલતા તમે કર્યા રે વા વીર વા

તમારી લીલા નો કો પાર નહીં વા વીર વા.

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

માનવ મહેરામણ ઉમટે અહીં વા વીર વા

માનવ મહેરામણ ઉમટે અહીં વા વીર વા

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા વીર વા

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા વીર વા

એક મિનિટમાં નકશો દોરિયો

અશક્ય શક્ય કર્યું રે વા વીર વા

તમારી લી નો કો પર નહિ વા વીર વા

બંજર ભૂમિ માં તીર્થ બનાવ્યા

જંગલ માં મંગલ કર્યું રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ધામ આખા નું રક્ષણ કરવા અર્ધ રાત્રે સિંહ ફરતો રે વા વીર વા

તમારી લીલા ન કોઈ પાર નહીં વા વીર વા

ગૌમાતા ના ચારા રક્ષણ મેઘરાજા ને થોભાવ્યા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ભાવુક ની ભાવના સમજી તમે સૂર્ય ને થોભાવ્યા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ચોવીહ વર્ષ નું કાર્ય પૂર્ણ બાવીસ દાડા માં કર્યું રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા.

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

માનવ મહેરામણ ઉમટે અહીં વા વીર વા

માનવ મહેરામણ ઉમટે અહીં વા વીર વા

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા વીર વા

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા વીર વા

એક મિનિટમાં નકશો દોરિયો

અશક્ય શક્ય કર્યું રે વા વીર વા

તમારી લી નો કો પર નહિ વા વીર વા

બંજર ભૂમિ માં તીર્થ બનાવ્યા

જંગલ માં મંગલ કર્યું રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ધામ આખા નું રક્ષણ કરવા અર્ધ રાત્રે સિંહ ફરતો રે વા વીર વા

તમારી લીલા ન કોઈ પાર નહીં વા વીર વા

ગૌમાતા ના ચારા રક્ષણ મેઘરાજા ને થોભાવ્યા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ભાવુક ની ભાવના સમજી તમે સૂર્ય ને થોભાવ્યા રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

ચોવીહ વર્ષ નું કાર્ય પૂર્ણ બાવીસ દાડા માં કર્યું રે વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા.

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

માનવ મહેરામણ ઉમટે અહીં વા વીર વા

પાવન ભૂમિ માં ઉર્જા એવી વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા

તમારી લીલા નો કોઈ પાર નહીં વા વીર વા.