
સ્વજન (Remix)
heartfelt, piano, electronic
purnendu2270·2:50

2:50
સ્વજન (Remix)
heartfelt, piano, electronic
Creator: purnendu2270Release Date: March 11, 2026
Lyrics
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
કોઈ બંધન,કોઈ સરહદ કે
કોઈ કિનારા નથી હોતા.
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
નિમિત્તો લઈ આવી ચડે,
ભલે એના ધાડા નથી હોતા,
આવે અતિથિની જેમ,ને
જવાના કોઈ ઠેકાણા નથી હોતા.
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
હસાવશે. કે રડાવશે.
એવા કોઈ. વાયદા નથી હોતા,
એ હોય ત્યાં એકાંત માં પણ
તમે એકલા નથી હોતા.
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
સીમાડા નથી હોતા,
સીમાડા નથી હોતા,
કોઈ બંધન,કોઈ સરહદ કે
કોઈ કિનારા નથી હોતા.
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
નિમિત્તો લઈ આવી ચડે,
ભલે એના ધાડા નથી હોતા,
આવે અતિથિની જેમ,ને
જવાના કોઈ ઠેકાણા નથી હોતા.
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
હસાવશે. કે રડાવશે.
એવા કોઈ. વાયદા નથી હોતા,
એ હોય ત્યાં એકાંત માં પણ
તમે એકલા નથી હોતા.
સ્વજનોના સ્મરણ ને કોઈ
સીમાડા નથી હોતા,
સીમાડા નથી હોતા,
