MusicMint AI Music Generator Logo
MusicMint

khoradu

male vocals, folk, royal, gujarati

Mukesh Desai·4:00

Lyrics

હે...ખોરડાની ખાનદાની માં લોહીમાં ખુમારી.. (૨)

જાળવી રાખજે માં આબરૂ અમારી..

સતનો સે દરિયો..ધડક પરચા દેનારી..

તારા લીધે દૂર થઈ લાચારી અમારી...

અંતરો - ૧

માતાને સોનાના પારણા બંધાવો રે..

અમારા ઘરના ઓગણાં શોભાવો રે..

એ અવસર આયો મારી માતાને તેડાવો.

ચાર પાચ ગામ થી મહેમાન બોલાવો.

હે...ખોરડાની ખાનદાની માં લોહીમાં ખુમારી.. (૨)

જાળવી રાખજે માં આબરૂ અમારી..

અંતરો - ૨

હે...ઘરની મોભી માં તું પુશી કરું કોમ..

ડુબવા નહિ દે માં... કદી મારું નોમ..

હે...ખોરડાની ખાનદાની માં લોહીમાં ખુમારી.. (૨)

જાળવી રાખજે માં આબરૂ અમારી..

Like this song? Create something similar