Dwarka No Nath - Raja Ranchhod -Viren

Lyrics
Dwarka no nath maro raja ranchhod che Ane mane maya lagadi re Dwarka no nath maro raja ranchhod chhe
Natkhat gopal maro nand no kishor chhe ,
Natkhat gopal maro nand no kishor chhe,
Dwarka no nath maro raja ranchhod che Ane mane maya lagadi re ,
Dwarka no nath maro raja ranchhod chhe Ane mane maya lagadi re
Dwarka no nath maro raja ranchhod che Ane mane maya lagadi re (2) Ane mane maya lagadi mara wala (2) Ane mane maya lagadi mara wala (2) Tame mane maya lagadi re (2)
Gayo no gowal maro raja ranchhod che Ane mane maya lagadi re (2)
Sudama no mitra maro raja ranchhod che Ane mane maya lagadi re (2)
Tali pado to mara ram ni re, biji tali na hoy jo (2) Bhai-bandh bhai-bandh ma ghano fer che re Bhai-bandh kone kaheway jo (2)
Bhai-bandh ma sudama ne krishna malya re Bhai-bandh aane kaheway jo (2)
Vaat karo to mara ram ni re, biji vato na hoy jo (2) Tali pado to mara ram ni re, biji tali na hoy jo (2)
Ane maya lagadi mara vhala (2) Ane maya lagadi mara vhala (2) Tame mane maya lagadi re (2)
Makhan no chor maro ranchhod che Ane mane maya lagadi re (2)
Radha no shyam maro raja ranchhod che Ane mane maya lagadi re (2)
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે (2) દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે (2)
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે (2) એણે મને માયા લગાડી મારા વાલા (2) એણે મને માયા લગાડી મારા વાલા (2) તમે મને માયા લગાડી રે (2)
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે (2)
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે (2)
તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો (2) ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો (2)
ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ આને કહેવાય જો (2)
વાત કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો (2) તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો (2)
એણે માયા લગાડી મારા વહાલા (2) એણે માયા લગાડી મારા વહાલા (2) તમે મને માયા લગાડી રે (2)
માખણનો ચોર મારો રણછોડ છે એણે મને માયા લગાડી રે (2)
રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે (2)
દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે કાનાએ મને માયા લગાડી રે (2) કાનાએ મને માયા લગાડી રે (2)
