વૈત ભરીને.... એક વાંસનો રે કટકો

  • Generate a Gujarati Devotional Folk (Bhajan) song
  • with a medium-slow
  • soulful
  • and deeply meditative mood. Use a rich male lead vocal featuring traditional Indian folk vocal runs. Instrumentation must include Dholak
વૈત ભરીને.... એક વાંસનો રે કટકો

Lyrics

સાની... ધપ... મગ... રે... સા.... ,

સાની.... ધ ..ની.. ધ મ... મગ રે સા...

એ હા......કે ...હોવે......

Chorus / Refrain

વૈત ભરીને.... વૈત ભરીને.... એક વાંસનો રે કટકો....,

એની વાલે.....હો.....એની વાલે... વાંસળી ઘડાવી રે, ....

હાલો જો વાને જઈએ....

Verse 1

ગોકુળમાં ઘડાવી વાલે, મથુરાંમાં મઢાવી,

ગોકુળમાં ઘડાવી વાલે, મથુરાંમાં મઢાવી, ...

ઝાઝે ઝાઝે હિરલે જડાવી રે, હાલો જો વાને જઈએ....

Chorus / Refrain

વૈત ભરીને.... વૈત ભરીને.... એક વાંસનો રે કટકો....,

એની વાલે.....હો.....એની વાલે... વાંસળી ઘડાવી રે, ....

હાલો જો વાને જઈએ....

Verse 2

રાધાને સંભળાવી વાલે, ગોપીઓ નચાવી,

રાધાને સંભળાવી વાલે, ગોપીઓ નચાવી,

ગોકુલિયાંમાં ઘેલું લગાડ્યું રે, હાલો જો વાને જઈએ....

વૈત ભરીને એક વાંસનો કટકો.....

Ending / Repetition

વૈત ભરીને.... વૈત ભરીને.... એક વાંસનો રે કટકો....,

એની વાલે.....હો.....એની વાલે... વાંસળી ઘડાવી રે, ....

હાલો જો વાને જઈએ....