MusicMint AI Music Generator Logo
MusicMint

male vocals, folk, extratone

UnearthlyMinuet3078·3:08

Lyrics

હા વંશી હા...હું તને પ્રેમ કરું છું....

તારી સાથે જીવન જીવું છું....

તારી વાતો ને ઉત્સવ સમજુ છું...

હા વંશી હા હું તને પ્રેમ કરું છું.

તારી સુગંધ ને અનુભવું છું...

મારા શ્વાસ માં એને સ્વીકારું છું..

તારા અરોમા ને અનુભવી ને ખુશ થાઉં છું..

હા વંશી હા હું તને પ્રેમ કરું છું.

તારા નામ ના શબ્દ ને હું શ્લોક બનાવું છું

તારી યાદ ને ને હું સ્તુતિ બનાવું છું

તારી મૂર્તિ ની હું પૂજા કરુ છું..

હા વંશી હા હું તને પ્રેમ કરું છું.

તારા નુત્ય ને હું ઉત્સવ જાણું છું..

તારી ચાલ ને હું શુભ મુહર્ત જાણું છું

તારી મુખ મુદ્રા ને હું સૌન્દર્ય ની મૂર્તિ જાણું છું.

હા વંશી ..હા હું તને પ્રેમ કરું છું.

તારા અસ્તિત્વ ને હું શક્તિ જાણું છું

તારા પગલાં ને હું લક્ષ્મી જાણું છું..

તારી વાણી ને હું સરસ્વતી જાણું છું..

હા વંશી હા હું તને પ્રેમ કરું છું..

સમય નું મને ભાન છે..સંજોગ ની પણ જાણ છે..

તારી સાથે જીવવા માં મોક્ષ ને પણ થોભાવી સકું છું..

હા વંશી હા હું તને પ્રેમ કરું છું.

અને હા.....આ વાત નો હુ ગર્વ કરું છું...!

હા ...વંશી....હા ...., હું વિશાલ છું.. અને હું તને પ્રેમ કરું છું.!

Like this song? Create something similar