
Best
folk rhythmic traditional
FearlessEnergy3954·1:03

1:03
Best
folk rhythmic traditional
Creator: FearlessEnergy3954Release Date: October 7, 2024
Lyrics
ફુલોના હાર મારે જેઠા ભાઈ લાવે રે...
ઢોલી ના ઢોલ મારે જીવો ભાઈ વગડાવે રે..
જાલર ની જોડ મારે અરવિંદ ભાઈ લાવે રે..
પ્રસાદ ના થાળ મારે સહદેવ ભાઈ જમાડે રે...
ચામુંડ માના સામૈયા મારે રોહીત ભાઈ કરાવે રે...
ત્રીશુળ ની જોડ મારે જોન્ટી ભાઈ લાવે રે
ચામુંડ માં ના રુપ જોઈ મારે યશ ભાઈ હરખાય રે
