
Lyrics
Intro with Sad melancholic flute, Cinematic silence, Whispering sentimental male vocals
Intro with Sad melancholic flute, Cinematic silence, Whispering sentimental male vocals
Be Careful on pronunciation please
Verse 1
હું જીવી રહ્યો છું તારી યાદ માં,
(Hu Jivi rahyo chhu Tari Yaad Ma),
એક સ્વપ્ન તણી બ્રહ્મજાળ માં...
(ek swapn tani bhramjaal ma).
હું જીવી રહ્યો છું તારી યાદ માં....
(Hu Jivi rahyo chhu Tari Yaad Ma....)
નથી સૂઝતું હવે બીજું કશું
(Nathi sujhatu have biju kashu)
જીવ અટવાયો છે બસ આ તાણ માં
(Jiv atvayo chhe bas aa taan ma)
હું જીવી રહ્યો છું તારી યાદ માં
(Hu jivi rahyo chhu tari yaad ma...)
Interlude: Some cords of flute/Guitar
Verse 2
કરું હૈયું હળવું હવે હું ક્યાં?
(Karu HAIYU HADVUN HAVE HU kya ?)
બની નોંધારી છે આ વેદના,
(bani nodhari chhe aa vedana,)
કરું હૈયું હળવું હવે હું ક્યાં?
(Karu HAIYU HADVUN HAVE HU kya?)
બની નોંધારી છે આ વેદના,
(bani nodhari chhe aa vedana,)
દીસે ના કહીં કોઈ આસરો,
(Dise na kahi koi aasaro,)
કરું કોની પાસે હું આ ખરખરો..
(karu koni paase hu aa KHARKHARO )..
હું જીવી રહ્યો છું તારી યાદ માં...
(Hu jivi rahyo chhu tari yaad ma.)
Interlude: Some cords of flute/Guitar
Verse 4
હળવો, જરી જો હું, થાઉં તો
(Hadavo jari jo hu, THAU to)
ચૂભે શૂળ હૈયે તારા દર્દ નું...
(Chubhe shul haiye tara dard nu)
હળવો, જરી જો હું, થાઉં તો
(Hadavo jari jo hu, THAU to)
ચૂભે શૂળ હૈયે તારા દર્દ નું...
(Chubhe shul haiye tara dard nu)
શું વિત્યું હશે તુજ જાત પર,
(Shu vityu hashe tuj jaat par)
ન વાચા હતી, ન હતી ચેતના...
(NA vacha hati NA hati chetana)
હું જીવી રહ્યો છું તારી યાદ માં...
(Hu jivi rahyo chhu tari yaad ma)
Interlude: Some heart stearing Musical cords
Verse 3
તું નથી કશે હવે આ સૃષ્ટિ માં,
(tu nathi kashe have aa shrushti ma)
છે છતાં જીવંત અમ દૃષ્ટિ માં
(chhe chhata jivant am drushti ma)
તું નથી કશે હવે આ સૃષ્ટિ માં,
(tu nathi kashe have aa shrushti ma)
છે છતાં જીવંત અમ દૃષ્ટિ માં
(chhe chhata jivant am drushti ma)
રહેશે અમર તું સદા હવે
(Raheshe Amar Tu sada have)
પ્રભુ નિશ્રાએ, ને મુજ શબ્દો માં..
(prabhu nishra e ne muj shabdo ma)
Outro
હું જીવી રહ્યો છું તારી યાદ માં,
(Hu Jivi rahyo chhu Tari Yaad Ma),
એક સ્વપ્ન તણી બ્રહ્મજાળ માં...
(ek swapn tani bhramjaal ma)....
