Folk

Browse AI-generated Folk songs and create similar music. Discover unique Folk tracks made with AI on MusicMint.

5:04

[Intro with Sad melancholic flute, Cinematic silence, Whispering sentimental male vocals] [Be Careful on pronunciation please] [Verse 1] હું જીવી રહ્યો છું તારી યાદ માં, (Hu Jivi rahyo chhu Tari Yaad Ma), એક સ્વપ્ન તણી બ્રહ્મજાળ માં... (ek swapn tani bhramjaal ma). હું જીવી રહ્યો છું તારી યાદ માં.... (Hu Jivi rahyo chhu Tari Yaad Ma....) નથી સૂઝતું હવે બીજું કશું (Nathi sujhatu have biju kashu) જીવ અટવાયો છે બસ આ તાણ માં (Jiv atvayo chhe bas aa taan ma) હું જીવી રહ્યો છું તારી યાદ માં (Hu jivi rahyo chhu tari yaad ma...) [Interlude: Some cords of flute/Guitar] [Verse 2] કરું હૈયું હળવું હવે હું ક્યાં? (Karu HAIYU HADVUN HAVE HU kya ?) બની નોંધારી છે આ વેદના, (bani nodhari chhe aa vedana,) કરું હૈયું હળવું હવે હું ક્યાં? (Karu HAIYU HADVUN HAVE HU kya?) બની નોંધારી છે આ વેદના, (bani nodhari chhe aa vedana,) દીસે ના કહીં કોઈ આસરો, (Dise na kahi koi aasaro,) કરું કોની પાસે હું આ ખરખરો.. (karu koni paase hu aa KHARKHARO ).. હું જીવી રહ્યો છું તારી યાદ માં... (Hu jivi rahyo chhu tari yaad ma.) [Interlude: Some cords of flute/Guitar] [Verse 4] હળવો, જરી જો હું, થાઉં તો (Hadavo jari jo hu, THAU to) ચૂભે શૂળ હૈયે તારા દર્દ નું... (Chubhe shul haiye tara dard nu) હળવો, જરી જો હું, થાઉં તો (Hadavo jari jo hu, THAU to) ચૂભે શૂળ હૈયે તારા દર્દ નું... (Chubhe shul haiye tara dard nu) શું વિત્યું હશે તુજ જાત પર, (Shu vityu hashe tuj jaat par) ન વાચા હતી, ન હતી ચેતના... (NA vacha hati NA hati chetana) હું જીવી રહ્યો છું તારી યાદ માં... (Hu jivi rahyo chhu tari yaad ma) [Interlude: Some heart stearing Musical cords] [Verse 3] તું નથી કશે હવે આ સૃષ્ટિ માં, (tu nathi kashe have aa shrushti ma) છે છતાં જીવંત અમ દૃષ્ટિ માં (chhe chhata jivant am drushti ma) તું નથી કશે હવે આ સૃષ્ટિ માં, (tu nathi kashe have aa shrushti ma) છે છતાં જીવંત અમ દૃષ્ટિ માં (chhe chhata jivant am drushti ma) રહેશે અમર તું સદા હવે (Raheshe Amar Tu sada have) પ્રભુ નિશ્રાએ, ને મુજ શબ્દો માં.. (prabhu nishra e ne muj shabdo ma) [Outro] હું જીવી રહ્યો છું તારી યાદ માં, (Hu Jivi rahyo chhu Tari Yaad Ma), એક સ્વપ્ન તણી બ્રહ્મજાળ માં... (ek swapn tani bhramjaal ma)....

Gujarati Folk Ballad, melancholic bansuri flute, heartfelt male vocals, sparse acoustic guitar, slow tempo, cinematic silence, emotional minor key atmosphere, warm analog production

/ 585

Folk prompt ideas

These original examples and answers are in English.

Frequently asked questions

What is Folk AI music?
These songs were generated with AI using Folk style descriptions. Open a track to see its specific style, lyrics, and creator.
Can I create a similar Folk song?
Click "Create Similar" on a song or choose a prompt idea. Review and edit the style, mood, and lyrics in Create before you generate your own song.
Can I download these Folk songs?
Yes, you can download AI-generated songs from MusicMint. Free users get limited downloads, while subscribers have unlimited access to high-quality audio files.
Can I use AI-generated Folk music commercially?
Yes! Music generated on MusicMint can be used for personal and commercial projects including YouTube videos, podcasts, social media content, and more.

Explore more genres